કેટરીના કૈફે 2021માં વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા.

કેટરીના પતિ સાથેની તસવીરો  શેર કરતી રહે છે.

હવે કેટે તેના પતિ વિકી સાથે  આ ફોટો શેર કર્યો છે.

તસવીરોમાં બંનેએ સ્માઈલ સાથે રોમેન્ટિક પોઝ આપ્યો હતો. 

કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટેટ્સ પર આ ફોટા પોસ્ટ કર્યા છે.

ચાહકોને આ કપલનો અંદાજ ખૂબ પસંદ આવી છે.