કોમેડિયન કૃષ્ણાની પત્નીનો ગ્લેમ અવતાર આવ્યો સામે

Courtesy : Instagram

01 January, 2023 

કોમેડિયન-એક્ટર કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહ ભલે 51 વર્ષની છે, પરંતુ તેણે પોતાની સ્ટાઈલથી બધાને ચોંકાવી દીધા

Courtesy : Instagram

નવા વર્ષ નિમિત્તે કાશ્મીરાએ દરિયા કિનારે મજા કરી હતી.

Courtesy : Instagram

વીડિયોમાં તે પોતાની સ્ટાઈલ બતાવતી જોવા મળી હતી.

Courtesy : Instagram

કાશ્મીરામાં સફેદ રંગની બિકીની સાથે બ્લેક બોટમ મેચ કરવામાં આવ્યું હતું. અભિનેત્રીએ તેના ફિટ ફિગરને ફ્લોન્ટ કર્યું હતું.

Courtesy : Instagram

ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા કાશ્મીરાએ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ વિશે વાત કરી.

Courtesy : Instagram

કાશ્મીરાએ લખ્યું- હું પ્રાર્થના કરું છું કે દુનિયાના તમામ પ્રાણીઓને સારું ઘર અને ખાવા માટે ખોરાક મળે.

Courtesy : Instagram

આ દુનિયામાં તેમના માટે કોઈ ડર ન હોવો જોઈએ. આ નવું વર્ષ, લોકોમાં દયાની લાગણી જાગે. અને માનવ રહેવાની હિંમત મેળવો.

Courtesy : Instagram

કાશ્મીરાની આ પોસ્ટને પ્રાણીપ્રેમીઓ ખૂબ સમર્થન આપી રહ્યા છે. 

Courtesy : Instagram

પરંતુ ઘણા યુઝર્સ આ પોસ્ટ પર અવનવી કોમેન્ટ કરી રહ્યા છે. 

Courtesy : Instagram

કાશ્મીરા શાહે અગાઉ પણ આ પ્રકારનું ફોટો શુટ કર્યું હતુ જેમાં તેનો ગ્લેમરસ અવતાર સામે આવ્યો હતો.

Courtesy : Instagram

હાલમાં આ કોમેડિયનની પત્ની આ વીડિયોને કારણે ખૂબ ચર્ચામાં આવી છે.  

Courtesy : Instagram

33 વર્ષની ઉંમરે દુલ્હન બનશે રકુલ પ્રીત, લગ્નની તારીખ જાહેર!