આલિયા-રણબીર 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાયા હતા

રણબીર-આલિયાએ 16 એપ્રિલે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું

રણબીરના રિસેપ્શનમાં બહેન કરિશ્મા કપૂર પણ જોવા મળી હતી

અભિનેત્રીએ વ્હાઈટ સ્ટાઇલિશ ડિઝાઇન સાથે બ્લેક આઉટફિટ પહેર્યો હતો