ફિલ્મોમાં આઈટમ સોન્ગ માટે કરોડો રુપિયા વસુલે છે આ અભિનેત્રીઓ

22 ઓક્ટોબર 2023

કેટરીના કૈફના આઈટમ સોન્ગ સુપરહિટ હોય છે

રિપોર્ટ અનુસાર, તે એક આઈટમ સોન્ગના 3.5 કરોડ રુપિયા વસૂલે છે

કરીના કપૂર ખાન પણ આઈટમ સોન્ગમાં કોઈથી પાછળ નથી

તે એક આઈટમ સોન્ગ માટે 5 કરોડ રુપિયા ફીસ ચાર્જ કરે છે

સની લિયોન એક આઈટમ સોન્ગ માટે 3 કરોડ રુપિયા ચાર્જ કરે છે

જૈકલીન ફર્નાડિસ એક આઈટમ સોન્ગ માટે 3 કરોડ રુપિયા ફીસ ચાર્જ કરે છે

સામંથા રુથ પ્રભુના આઈટમ સોન્ગ પર હિટ સાહિત થાય છે

સામંથા એક સોન્ગ માટે 5 કરોડ રુપિયા વસૂલે છે

ચિત્રાંગદા  એક આઈટમ સોન્ગ માટે 60 લાખ રુપિયા વસૂલે છે

ઓછા ખર્ચમાં મળશે વધારે નફો, લાલ મરચાની ખેતીથી આવકમાં થશે વધારો