રસોઈ બનાવવામાં લીલાની સાથે લાલ મરચાનો પણ થાય છે ઉપયોગ
26 સપ્ટેમ્બર 2023
Pic Credit- Social Media
મરચાને મરી-મસાલાના પાક તરીકે ગણવામા આવે છે
મરચાની ઉંચી માગના કારણે ખેડૂતોને મળે છે વધારે ભાવ
અહીં ક્લિક કરો
લાલ મરચાની ખેતીથી ઓછા ખર્ચે મળે છે વધારે નફો
સૌથી પહેલા મરચાની યોગ્ય જાતની પસંદગી કરો
મરચી 16 થી 25 ઉષ્ણતામાને આપે છે સારૂ ઉત્પાદન
જમીનનો PH 5.5 થી 6.5 હોય તેવી જમીન વધુ માફક આવે છે
મરચાના બીજમાંથી 7 થી 8 દિવસે અંકુર નિકળે છે
મરચાનો પાક વાવણીના 60 થી 70 દિવસ બાદ થાય છે તૈયાર
આ દેશોમાં ફરવા જવા માટે સરળતાથી મળે છે વિઝા
અહીં ક્લિક કરો