દોહામાં કરીના કપૂરનો ક્લાસી બ્લુ આઉટફિટમાં લુક વાયરલ

08  Feb, 2024 

image - Instagram

બેબોનો સ્પેશિયલ લુક જોઈને ચાહકો થઈ ગયા દિવાના

image - Instagram

અભિનેત્રીએ પોતાના લુકની તસવીરો ચાહકો સાથે શેર કરી છે.

image - Instagram

કરીના તાજેતરમાં જ દોહામાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી.

image - Instagram

કરીનાએ થોડા સમય પહેલા ફેન્સ સાથે એક પોસ્ટ શેર કરી હતી.

image - Instagram

ફોટામાં બેબોનો બીસ લેડી લુક જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.

image - Instagram

સિમ્પલ લુકમાં પણ તે ખૂબ જ ગ્લેમરસ લાગે છે.

image - Instagram

કરીનાના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે.

image - Instagram

ફેન્સ કોમેન્ટ સેક્શનમાં સતત તેની પ્રશંસા કરતા જોવા મળે છે.

image - Instagram

તમને જણાવી દઈએ કે કરિના ઘણી વાર પોતાની સ્ટનિંગ ફેશનના કારણે લાઈમલાઈટમાં રહે છે.

image - Instagram

રેડ ડીપનેક ગાઉનમાં જાહ્નવી કપૂરની તસવીરો વાયરલ, જુઓ તસવીર