રેડ ડીપનેક ગાઉનમાં જાહ્નવી કપૂરની તસવીરો વાયરલ 

08  Feb, 2024 

image - Instagram

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.

image - Instagram

આ તસ્વીરોમાં જાહ્નવી કપૂર અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે.

image - Instagram

વેલેન્ટાઈન વીકમાં જાહ્નવી કપૂરે એવી તસવીરો શેર કરી છે જેને જોઈ ફેન્સ દિવાના થયા છે.

image - Instagram

રેડ ગાઉનમાં સોશિયલ મીડિયા પર પોતાની આકર્ષક સ્ટાઈલથી ધૂમ મચાવતી જોવા  મળી રહી છે.

image - Instagram

જો તમે પણ વેલેન્ટાઈન વીકમાં પરફેક્ટ ડ્રેસ શોધી રહ્યા છો, તો તમે જાહ્નવી કપૂરને ફોલો કરી શકો છો.

image - Instagram

તેના આ રેડ આઉટફિટ પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.

image - Instagram

જાહ્નવી કપૂરનો આ  ઓફ શોલ્ડર ગાઉન તેની સાથે તેણે આ જ શેડની બ્લશર અને લિપસ્ટિક લગાવી છે.

image - Instagram

જાહ્નવી કપૂરની પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.

image - Instagram

કેટલાકે કહ્યું કે તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે તો કેટલાકે કહ્યું કે જાહ્નવીના પોઝ એકદમ હટકે છે.

image - Instagram