અયોધ્યામાં કંગનાએ કર્યા રામલલાના દર્શન, જુઓ Photos  

26 October 2023

ફિલ્મ તેજસના પ્રમોશનમાં વ્યસ્ત છે કંગના રનૌત 

ઉત્તર પ્રદેશના અયોધ્યા પહોંચી કંગના રનૌત 

અયોધ્યામાં રામ જન્મભૂમિ પહોંચીને કર્યા રામલલાના દર્શન 

તેણે કહ્યું - 600 વર્ષ બાદ ફાઈનલી રામલલાનું મંદિર બની રહ્યું છે, આ હિંદુઓનો વર્ષોનો સંઘર્ષ છે

કંગનાએ અયોધ્યા પર સ્ક્રિપ્ટ લખીને તેના પર રીસર્ચ કર્યુ છે

કંગનાએ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીના સંઘર્ષના વખાણ કર્યા 

કંગનાની ફિલ્મ તેજસમાં રામજન્મભૂમિની મહત્વની ભૂમિકા છે

પત્નીનો ફોન આવ્યો, રડી રહી હતી અને માફી માંગી રહી હતી શિખર ધવનનો વીડિયો થયો વાયરલ