2024માં લોકસભા ચૂંટણી કંગના રનૌત લડશે કે કેમ તેને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે

20 December 2023

Courtesy : Instagram

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના અનેક નિવેદનો માટે જાણીતી છે

Courtesy : Instagram

કંગના રનૌત PM મોદી અને બીજેપીના સમર્થનમાં ખુલીને બોલતી આવી છે

Courtesy : Instagram

આ સાથે સંઘની વિચારધારા પણ તેમને ખૂબ પ્રભાવિત કરે છે

Courtesy : Instagram

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ કંગના રનૌતે તાજેતરમાં જ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી

Courtesy : Instagram

કંગના રનૌતની બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત હિમાચલના કુલ્લુમાં તેમના ઘરે થઈ હતી

Courtesy : Instagram

 આ મુલાકાત બાદ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે

Courtesy : Instagram

એવી અટકળો છે કે કંગના 2024ની લોકસભા ચૂંટણી ભાજપની ટિકિટ પર લડશે

Courtesy : Instagram

આ દરમિયાન તેના પિતા અમરદીપ રનૌતનું મોટું નિવેદન સામે આવ્યું છે

Courtesy : Instagram

જેમાં તેમણે કહ્યું હતું કે કંગના ચૂંટણી લડશે. ક્યાંથી ચૂંટણી લડવી અને ટિકિટ આપવા અંગે પણ આખરી નિર્ણય ભાજપ નેતૃત્વએ લેવાનો છે

Courtesy : Instagram

કવિરાજ આદિત્ય ગઢવીની સંગીત કળા પાછળ ગાંડા થયા શ્રોતાઓ