કવિરાજ  આદિત્ય ગઢવીના સુરે  કચ્છમાં મચી ધૂમ  

18 December 2023

Courtesy : Instagram

ગુજરાતમાં લોકગીતોનું મહત્વ અનોખુ છે

Courtesy : Instagram

અનેક કલાકારો છે જે લોકગીત થકી સંસ્કૃતિને ઉજાગર કરતાં હોય છે

Courtesy : Instagram

કલાકારોના ગળામાં સરસ્વતીનો વાસ હોય છે. 

Courtesy : Instagram

ગુજરાતના કવિરાજ આદિત્ય ગઢવી પર પણ સરસ્વતીની અદ્ભુત કૃપા છે

Courtesy : Instagram

હાલમાં સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આદિત્ય ગઢવીના કોન્સર્ટ ચાલી રહ્યા છે

Courtesy : Instagram

કવિરાજ આ દરમ્યાન કચ્છ પહોંચ્યા હતા

Courtesy : Instagram

કચ્છમાં આદિત્ય ગઢવીના કોન્સર્ટમાં માનવ મહેરામણ ઊમટ્યું હતું

Courtesy : Instagram

આ કોન્સર્ટ પહેલા આદિત્ય ગઢવીએ કચ્છી ભાષામાં લોકોને આમંત્રણ આપતો વીડિયો પણ શેર કર્યો હતો

Courtesy : Instagram

મહત્વનુ છે કે કવિરાજના ચાહકો ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે

Courtesy : Instagram