પ્રાઈવેટ જેટ, લંડનમાં બંગલો અને કરોડોની કારની માલિક છે કાજોલ, જુઓ photos

બોલીવુડના પાવરફુલ કપલના લિસ્ટમાં અજય દેવગન અને કાજલનું પણ નામ છે

કાજોલ અને અજય દેવગન ફિલ્મોને લઈને ખુબ જ એક્ટિવ છે અને બોલીવુડથી તગડી કમાણી કરે છે

બન્ને એકદમ લક્ઝુરિયસ લાઈફ જીવે છે જેમની પાસે પ્રાઈવેટ જેટ, બંગલા સહિત અને અનેક કિંમતી ગાડીઓ પણ છે

મુંબઈના જૂહુ પાસે કાજોલનો શિવા-શક્તિ નામનો આલિશાન બંગલો છે

કાજોલ અને અજય પાસે લંડનમાં પણ એક બંગલો છે જેની કિંમત લગભગ 60 કરોડ રુપિયા છે

કાજોલ તેના પ્રાઈવેટ જેટથી મોટા ભાગે વિદેશ પ્રવાસ કરે છે જે અજય દેવગને 2010માં ખરિદ્યુ હતુ

કાજોલ-અજય પાસે ઘણી બધી કિંમતી ગાડીઓ છે જેમાં રોલ્સ રોયસ, ઓડી Q7, અને BMW X7 SUV પણ સામેલ છે

Hema Malini આ શરત સાથે જ કરશે કમબેક, જાણો શું છે શરત?