09 ડિસેમ્બર 2023

'કાચા બદામ ગર્લ વાઇનનો ગ્લાસ લઈ બોબી દેઓલ સ્ટાઇલમાં ડાન્સ કરતાં થઈ ટ્રોલ

Pic Credit - Instagram

'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરાએ લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે

Pic Credit - Instagram

આ વીડિયોમાં અંજલિ 'એનિમલ'ના ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે

Pic Credit - Instagram

અંજલિ તેના હાથમાં વાઇનના ગ્લાસ સાથે ગુલાબી નાઇટ સૂટમાં ડાન્સ કરતી જોવા મળે છે, તે પણ 'એનમિલ'ના ગીત પર

Pic Credit - Instagram

અંજલિ અરોરાએ આ પહેલા પણ અનેક આ આવા વીડિયો શેર કર્યા છે

Pic Credit - Instagram

હાલમાં અંજલિએ તેના નવા ઘરમાં બિન્દાસ્ત ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે

Pic Credit - Instagram

અંજલિ વાઇનના ગ્લાસ સાથે ડાન્સ કરી રહી હોવાનું લોકો કોમેન્ટ કરી રહ્યા છે

Pic Credit - Instagram

વીડિયોના કેપ્શનમાં અંજલિએ લખ્યું- ગઈકાલે રાત્રે જ 'એનિમલ' જોયું

Pic Credit - Instagram

આ વીડિયોને કારણે અંજલી ખૂબ ટ્રોલ થઈ હતી

Pic Credit - Instagram

ગામડાની ગોરી થી કેવી રીતે ગ્લેમરસ ડોલ બની  'કાચા બદામ ગર્લ', જુઓ વીડિયો