01 ડિસેમ્બર 2023

કબડ્ડીના ધુરંધરો અમદાવાદના રિવરફ્રન્ટ પર

(Credit Source : Social media)

હુતુતુતુ...જામી રમતની ઋતુ, કબડ્ડી લીગ શરૂ થવા જઈ રહી છે

PKL 10 આવતી કાલે એટલે કે 2 ડિસેમ્બરે કબડ્ડીની પહેલી મેચ જોવા મળશે

આ ધમાકેદાર ટૂર્નામેન્ટ અમદાવાદમાં પણ રમાવાની છે

કબડ્ડીના ખેલાડીઓ અમદાવાદના આંગણે આવી પહોંચ્યા છે

તેઓએ રિવરફ્રન્ટ અને  ક્રુઝ પર ભવ્ય ઉજવણી કરી હતી

જુઓ એક ઝલક........

(Credit Source : prokabaddi insta)

સિઝનની શરૂઆતની મેચ ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાશે

આ પહેલી મેચ અમદાવાદના ‘ધ એરેના બાય ટ્રાન્સસ્ટેડિયા’ ખાતે યોજાવાની છે

આમ અલગ-અલગ 12 શહેરોમાં મેચ રમાવાની છે

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ