2 માર્ચ 2024
1 રન બનાવતા જ
યશસ્વી બનશે
નંબર-1 બેટ્સમેન
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે
ટેસ્ટ સિરીઝમાં ચમક્યો યશસ્વી જયસ્વાલ
Pic Credit - BCCI cricket
7 માર્ચથી ધર્મશાળામાં
પાંચમી ટેસ્ટ મેચ
Pic Credit - BCCI cricket
ધર્મશાળા ટેસ્ટમાં
યશસ્વી જયસ્વાલ
પર રહેશે નજર
Pic Credit - BCCI cricket
આ સિરીઝમાં 2 ડબલ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે
યશસ્વી જયસ્વાલ
Pic Credit - BCCI cricket
પાંચમી ટેસ્ટમાં
1 રન બનાવતા જ
જયસ્વાલ બનાવશે રેકોર્ડ
Pic Credit - BCCI cricket
યશસ્વી જયસ્વાલ
વિરાટ કોહલી કરતા
આગળ નીકળશે
Pic Credit - BCCI cricket
યશસ્વી 120 રન બનાવશે તો સુનિલ ગાવસ્કરને પાછળ છોડી નંબર-1 બની જશે
Pic Credit - BCCI cricket
ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બની જશે યશસ્વી
Pic Credit - BCCI cricket
ટીમ ઈન્ડિયાને જીત અપાવીને પહેલીવાર ઘરે પહોંચ્યો ધ્રુવ જુરેલ, માતા-પિતાને આપી આ ખાસ ગિફ્ટ
અહીં ક્લિક કરો