1 માર્ચ 2024

ધ્રુવ જુરેલે  માતા-પિતાને આપી  ખાસ ગિફ્ટ

Pic Credit - BCCI cricket

ભારત-ઈંગ્લેન્ડ  ટેસ્ટ સિરીઝમાં ચમક્યો  ધ્રુવ જુરેલ

Pic Credit - BCCI cricket

ધ્રુવ જુરેલે  ભારત-ઈંગ્લેન્ડ  ટેસ્ટ સિરીઝમાં કર્યું ડેબ્યૂ

Pic Credit - BCCI cricket

ધ્રુવ જુરેલે  બીજી જ ટેસ્ટમાં  કર્યો કમાલ

Pic Credit - BCCI cricket

રાંચી ટેસ્ટમાં ધ્રુવ જુરેલે  બંને ઈનિંગ મળીને  કુલ 129 રન બનાવ્યા

Pic Credit - BCCI cricket

ધ્રુવ જુરેલે  પ્લેયર ઓફ ધ મેચનો  એવોર્ડ જીત્યો

Pic Credit - BCCI cricket

પાંચમી ટેસ્ટ પહેલા  પોતાના ઘરે પહોંચ્યો  ધ્રુવ જુરેલ

Pic Credit - BCCI cricket

ધ્રુવ જુરેલે  માતા-પિતા સાથેની  તસવીરો કરી શેર

Pic Credit - BCCI cricket

ધ્રુવ જુરેલે  પ્લેયર ઓફ ધ મેચની ટ્રોફી માતા-પિતાને ગિફ્ટ કરી

કોન્ટ્રાક્ટ છીનવી લેવાયા છતાં ઈશાન કિશન કરી રહ્યો છે મજા, એન્જોય કરવા આ ખાસ જગ્યાએ પહોંચ્યો