06 December 2023

Photo : Instagram

ભારતમાં WWEના લાખો ચાહકો છે

06 December 2023

Photo : Instagram

જ્હોન સીના WWE ના સૌથી મોટા સુપરસ્ટારમાંથી એક છે

06 December 2023

Photo : Instagram

જ્હોન સીનાના એક ફાઈટ જોવા માટે લોકો ઉમટી પડતા

06 December 2023

Photo : Instagram

જ્હોન સીનાના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે

06 December 2023

Photo : Instagram

જ્હોન સીનાના બીજા લગ્ન 2020માં થયા હતા

06 December 2023

Photo : Instagram

જ્હોન સીનાની બીજી પત્નીનું નામ Shay Shariatzadeh છે

06 December 2023

Photo : Instagram

બંન્નેની મુલાકાત એક પ્રોજેક્ટ દરમિયાન થઈ હતી

06 December 2023

Photo : Instagram

શરિયતઝાદેહ કેનેડાની એક સોફટવેર કંપનીમાં પ્રોડક્ટ મેનેજર છે

06 December 2023

Photo : Instagram

જોન સીનાની બીજી પત્ની તેના કરતા 12 વર્ષ નાની છે 

06 December 2023

Photo : Instagram

બંન્ને અનેક ઈવેન્ટમાં સાથે જોવા મળી ચૂક્યા છે

સારાને છોડી આ અભિનેત્રી સાથે લંડનમાં ફરી રહ્યો છે ગિલ