30 October 2023
વ્હાઇટ ફ્લોરલ સાડીમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની તસવીરો વાયરલ
Pic credit - Instagram
પ્રિયંકાએ તેના દેસી લુકથી ચાહકોના દિલ જીતી લીધા છે.
Pic credit - Instagram
પ્રિયંકાએ સફેદ ફ્લોરલ પ્રિન્ટ સાડીમાં તેના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
Pic credit - Instagram
અભિનેત્રીએ વ્હાઇટ સાડીમાં Jio MAMI ફિલ્મ ફેસ્ટિવલ 2023 ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
Pic credit - Instagram
આ સુંદર લુકમાં તે કેમેરા સામે પોઝ આપતી પણ જોવા મળી હતી.
Pic credit - Instagram
પ્રિયંકાએ મિનિમલ મેકઅપ અને રેડ લિપ શેડ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો છે.
Pic credit - Instagram
ગળામાં નેકલેસ અને હાથમાં વીંટી સાથે પ્રિયંકા ચોપરા ખૂબ જ સુંદર લાગી રહી છે.
Pic credit - Instagram
અભિનેત્રીની આ ઓપન હેર સ્ટાઈલ તેના લુકમાં ચાર ચાંદ લગાવે છે.
Pic credit - Instagram
આ સાડી લૂકમાં અભિનેત્રી ખૂબ જ ક્લાસી લાગી રહી હતી.
Pic credit - Instagram
મહત્વનુ છે કે પ્રિયંકા ચોપરા Jio MAMI ફિલ્મ ફેસ્ટિવલની ચેરપર્સન છે.
Pic credit - Instagram
કૃતિ સેનને રેડ એન્ડ વ્હાઇટ સાડીમાં આપ્યા હટકે લુક
અહીં ક્લિક કરો