કૃતિ સેનને રેડ એન્ડ વ્હાઇટ સાડીમાં આપ્યા હટકે લુક

29 October 2023

Courtesy : Instagram

અભિનેત્રી કૃતિ સેનન હાલમાં તેની ફિલ્મ ગણપતને કારણે ખૂબ ચર્ચામાં છે.

Courtesy : Instagram

બી-ટાઉનની ફેમસ એક્ટ્રેસ કૃતિ સેનન તેની ફિલ્મો કરતાં વધુ તેની સુંદરતા માટે ખૂબ જાણીતી છે. 

Courtesy : Instagram

કૃતિ સેનનની તાજેતરમાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

Courtesy : Instagram

આ તસવીરોમાં કૃતિનો સંસ્કારી લુક જે ચાહકોને ઘાયલ કરે છે.

Courtesy : Instagram

આ તસવીરો કૃતિ સેનને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

Courtesy : Instagram

આ તસવીરોમાં અભિનેત્રીએ વ્હાઇટ કલરની સાડી પહેરી છે, જેમાં લાલ બોર્ડર અને ફૂલ પ્રિન્ટ છે.

Courtesy : Instagram

સોફ્ટ કર્લ્સ, ઓપન હેર અને ન્યૂડ મેકઅપ સાથે, કૃતિએ લાલ બિંદી પણ લગાવી હતી.

Courtesy : Instagram

ફોટા શેર કર્યા બાદ અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, I’m a saree girl!

Courtesy : Instagram

એક્ટ્રેસનો આ લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 

Courtesy : Instagram

પર્પલ ટ્રાન્સપરન્ટ સાડીમાં જાહ્નવી કપૂરનો લુક વાયરલ