27 નવેમ્બર 2023

જિજ્ઞા વોરાએ જણાવ્યું અંકિતા-વિકીના રિલેશનશિપનું સત્ય, કહ્યું-ફેક

Pic Credit - Social Media 

બિગબોસમાંથી બહાર આવતા જ જિજ્ઞા વોરાએ અંકિતા-વિકીના રિલેશનશિપનું જણાવ્યુ સત્ય

Pic Credit - Social Media 

બિગ બોસ 17ના ઘરમાંથી બહાર થતા જ જીજ્ઞાએ પરિવારના સભ્યો વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

Pic Credit - Social Media 

જિગ્ના વોરાએ હવે શોમાં અંકિતા અને વિકી વચ્ચે થઈ રહેલા ઝઘડા વિશે વાત કરી છે પ્રેગ્નન્સી વિશે સત્ય પણ જણાવ્યું છે.

Pic Credit - Social Media 

મીડિયા રિપોર્ટ મુજબ જિજ્ઞા વોરાએ કહ્યું- મને ખબર નથી કે ફૂટેજ માટે અંકિતા આ પ્રેગ્નન્સીની વાત કરી રહી છે કે નહીં.

Pic Credit - Social Media 

તે ગર્ભવતી નથી. આ ચોક્કસ છે, કારણ કે તેણીએ પોતે મને કહ્યું હતું કે તેણીના ગર્ભાવસ્થાના રિપોર્ટ નેગેટિવ છે.

Pic Credit - Social Media 

અંકિતા-વિકીની ઝઘડા પર જીજ્ઞાએ કહ્યું- હું તેમના વિશે વધુ જાણતી નથી, કારણ કે તેઓએ તેમની વાતો કોઈ સાથે શેર કરી નથી.

Pic Credit - Social Media 

પણ એક-બે વાર તેમણે મારી અને રિંકુ સાથે બેઠા ત્યારે 2 કલાક તેમની સાથે બેઠા અને અમારા અનુભવના આધારે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો.

Pic Credit - Social Media 

જીગ્ના વોરાએ ખાનઝાદી અને અભિષેક કુમારના લવ એન્ગલને ફેક ગણાવ્યો છે. ઐશ્વર્યા અને નીલ બંને જીજ્ઞા સામે મૂંઝવણમાં છે.

Pic Credit - Social Media 

બિગ બોસની વાત કરીએ તો આ દિવસોમાં શોમાં ઘણો ડ્રામા જોવા મળી રહ્યો છે. 

Pic Credit - Social Media 

મોહમ્મદ શમીએ અમિત શાહ સાથે કરી મુલાકાત

Pic Credit - Social Media