આ ઘરેલુ ઉપચાર છે કથાકાર જયા કિશોરીની ગ્લોઈંગ સ્કિનનું રહસ્ય

1 Feb, 2024 

image - Instagram

કથાકાર જયા કિશોરીની ફિટનેસ અને સુંદરતાના લાખો ચાહકો છે.

image - Instagram

દરેક વ્યક્તિ જયા કિશોરી જેવી ગ્લોઇંગ સ્કિન ઇચ્છે છે.

image - Instagram

આજે અમે તમને જયા કિશોરીની ચમકતી ત્વચાનું રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ.

image - Instagram

એક અહેવાલ અનુસાર તે તેના આહારમાં હેલ્ધી ફૂડ ખાવાનું પસંદ કરે છે.

image - Instagram

જયા કિશોરી લાઇટ મેકઅપ કરે છે.

image - Instagram

તેની ગ્લોઇંગ સ્કિનનું રહસ્ય હેલ્ધી ફૂડ, લાઇટ મેકઅપ અને મેડિટેશન છે.

image - Instagram

જાય કિશોરી મેડિટેશન પણ કરે છે જે તેના ચહેરા પર ચમક લાવે છે.

image - Instagram

તે તેની ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે ઘણું પાણી પણ પીવે છે.

image - Instagram

બસ આ ત્રણ વસ્તુમાં જયા કિશોરીની ગ્લોઈંગ સ્કિનનું રહસ્ય છુપાયેલું છે.

image - Instagram