જયા કિશોરીએ પંજાબી સિંગર સાથે ગાયેલા ગીતે ધૂમ મચાવી છે

Courtesy : Instagram

07  January, 2023 

તમને સવાલ થતો હશે કે કોણ છે એ પંજાબી સિંગર જેની સાથે જયા કિશોરીએ ધૂમ મચાવી છે

Courtesy : Instagram

મોટિવેશનલ સ્પીકર અને સ્ટોરીટેલર જયા કિશોરીની મજબૂત ફેન ફોલોઈંગ છે. આ દિવસોમાં તે પોતાના નવા પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે.

Courtesy : Instagram

જયા કિશોરી હાલમાં જ પંજાબી સિંગર જસ્સી ગિલ સાથે જોવા મળી હતી.

Courtesy : Instagram

આ ગીતને અત્યાર સુધીમાં 13 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

Courtesy : Instagram

જયા કિશોરીએ તેના ફેન્સને આ પ્રોજેક્ટ વિશે સોશિયલ મીડિયા દ્વારા જાણ કરી હતી.

Courtesy : Instagram

તાજેતરમાં રિલીઝ થયેલા ભજનમાં તેનો પંજાબી લુક ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

Courtesy : Instagram

જયા કિશોરી અલગ-અલગ જગ્યાએ કથા કરે છે, જેને સાંભળવા લોકો દૂર-દૂરથી આવે છે.

Courtesy : Instagram

જોકે, હવે તે સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાના મંતવ્યો શેર કરતી રહે છે. તેના આ વીડિયો પર લાખો રિએક્શન આપતા હોય છે.

Courtesy : Instagram

જયા કિશોરી સુંદરતાની વાતમાં કઈ ઓછી નથી. તે તેના પ્રશંસકો સાથે તેના જીવન સાથે જોડાયેલ દરેક પળની અપડેટ શેર કરતી રહે છે.

Courtesy : Instagram

જયા કિશોરી પહેલેથી જ લોકપ્રિય છે. જો કે, તાજેતરના ભૂતકાળમાં તેના ફોલોઅર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

Courtesy : Instagram

18 વર્ષ પહેલા કેવી દેખાતી હતી જયા કિશોરી ? જુઓ તસવીર