ભારતની 5 પ્રખ્યાત મહિલા કથાવાચક, જેમને સાંભળવા આવે છે હજારો લોકો
કોલકત્તાની 28 વર્ષીય જયા કિશોરી પ્રખ્યાત કથાવાચક છે
મોટિવેશનલ સ્પીકર તરીકે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે જયા કિશોરી
26 વર્ષીય કથાવાચક દેવી ચિત્રલેખા હરિયાણાની રહેવાસી છે
7 વર્ષની ઉંમરથી તેઓ આધ્યાત્મ તરફ વળ્યા હતા
દેવી નેહા સારસ્વત, કથાવાચક નિધિ સારસ્વતની નાની બહેન છે
તે 7 વર્ષની ઉંમરથી ગીતા પાઠ કરતા હતા
17 વર્ષની મધ્યપ્રદેશના રીવાની રહેવાસી પલક કિશોરી કથાવાચક તરીકે પ્રખ્યાત છે
કાકા મનીષ મિશ્રાને કારણે પૂજા-પાઠમાં તરફ વળી હતી
26 વર્ષની દેવી કુષ્ણા પ્રિયા મથુરાની રહેવાસી છે
તે ભગવત કથા, મહાભારત, રામાયણ, કૃષ્ણ લીલાની કથાઓ સંભળાવે છે
નેશનલ ક્રશ બની 'એનિમલ' ફેમ એક્ટ્રેસ 'તૃપ્તિ ડિમરી', જુઓ ફોટો
Courtesy : Instagram
અહીં ક્લિક કરો