તૃપ્તિ ડિમરી હાલમાં ફિલ્મ 'એનિમલ' માટે દેશભરમાં ઘણી ચર્ચામાં છે

Courtesy : Instagram

તૃપ્તિ ડિમરીની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

Courtesy : Instagram

એનિમલ ફિલ્મમાં રશ્મિકા મંદાના સાથે તૃપ્તિ ડિમરી જોવા મળી છે

Courtesy : Instagram

'એનિમલ' ફેમ એક્ટ્રેસ 'તૃપ્તિ ડિમરી' ન્યૂ નેશનલ ક્રશ બની

Courtesy : Instagram

'એનિમલ' હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે

Courtesy : Instagram

તૃપ્તિ ડિમરીએ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યામાં લાખોનો વધારો કર્યો છે

Courtesy : Instagram

ફેન્સ તૃપ્તિ અને રણબીરની જોડીને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે

Courtesy : Instagram

તૃપ્તિ ડિમરીએ બુલબુલ અને કલા ફિલ્મમાં કામ કર્યું હતું

Courtesy : Instagram

તૃપ્તિ હવે વિકી કૌશલ અને રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરશે

Courtesy : Instagram

ફિલ્મોમાં આવતા પહેલા જ કરોડોની માલિક છે સુહાના ખાન

Courtesy : Instagram