શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના નિર્માતા એટલી ભારતના સૌથી મોટા દિગ્દર્શકોમાંના એક છે

(Pic Credit : Twitter)

07 September 2023

 એટલી આજે સાઉથના ફેમસ અને ફેવરિટ ડિરેક્ટર્સમાંના એક છે

(Pic Credit : Twitter)

07 September 2023

જેઓ હાલમાં સતત ચર્ચામાં છે

(Pic Credit : Twitter)

07 September 2023

માત્ર 19 વર્ષની ઉંમરે  ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું હતું

(Pic Credit : Twitter)

07 September 2023

એટલી એક યુવા દિગ્દર્શક છે અને તેણે બહુ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટી ઓળખ બનાવી છે

(Pic Credit : Twitter)

07 September 2023

જવાન ડિરેક્ટરે પત્ની પ્રિયા સાથે ફિલ્મનો પહેલો શો જોયો 

(Pic Credit : Twitter)

07 September 2023

લોકપ્રિય ફિલ્મ નિર્માતા એટલીની પત્ની કૃષ્ણા પ્રિયા અભિનેત્રી છે

(Pic Credit : Twitter)

07 September 2023

 અભિનેત્રીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે

(Pic Credit : Twitter)

07 September 2023

 9 નવેમ્બર 2014 ના રોજ, એટલી અને કૃષ્ણા પ્રિયાએ લગ્ન કર્યા હતા

(Pic Credit : Twitter)

07 September 2023

એટલી અને કૃષ્ણ પ્રિયા લગ્નના 8 વર્ષ પછી 31 જાન્યુઆરી 2023 ના માતા-પિતા બન્યા

(Pic Credit : Twitter)

07 September 2023

પરિણીતી-રાધવ ચઢ્ઢાનું રિસેપ્શન કાર્ડ થયું વાયરલ