07 ફેબ્રુઆરી 2024

જસપ્રીત બુમરાહ બન્યો નંબર-1 બોલર

ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બોલર બનનાર વિશ્વનો  સૌપ્રથમ ક્રિકેટર

Pic Credit - BCCI cricket 

લેટેસ્ટ ICC રેન્કિંગમાં બુમરાહ ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં  ટોપ પર પહોંચ્યો

Pic Credit - BCCI cricket 

આ પહેલા ODI અને  T20માં બુમરાહ  નંબર-1 બોલર જ હતો

Pic Credit - BCCI cricket 

બુમરાહને IPLમાં  મુંબઈ ઈન્ડિયન્સ તરફથી  રમીને ઓળખ મળી

Pic Credit - BCCI cricket 

વર્ષ 2013માં બુમરાહે  IPLમાં ડેબ્યૂ કર્યું હતું

Pic Credit - BCCI cricket 

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવા વર્ષ 2013માં બુમરાહને 10 લાખ રૂપિયા મળ્યા હતા

Pic Credit - BCCI cricket 

બુમરાહને વર્તમાન સમયમાં એક મેચ રમવાના  15 લાખ રૂપિયા મળે છે

Pic Credit - BCCI cricket 

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ બુમરાહને એક સિઝનમાં રમવાના 12 કરોડ આપે છે

Pic Credit - BCCI cricket 

યશસ્વી જયસ્વાલે તોડ્યો પાકિસ્તાનનો મોટો રેકોર્ડ, આવું કરનાર પ્રથમ એશિયન બન્યો