03 ફેબ્રુઆરી 2024

યશસ્વી જયસ્વાલે તોડ્યો પાકિસ્તાનનો મોટો રેકોર્ડ

Pic Credit - BCCI cricket 

ઈંગ્લેન્ડ સામે  યશસ્વી જયસ્વાલે ફટકારી ડબલ સેન્ચુરી

Pic Credit - BCCI cricket 

WTC 2023-25માં રમી સૌથી મોટી ઈનિંગ

Pic Credit - BCCI cricket 

પાકિસ્તાનના બે ખેલાડીઓના તોડયા રેકોર્ડ  

Pic Credit - ICC cricket 

WTCમાં પાકિસ્તાનના ખેલાડીઓએ ફટકારી હતી ડબલ સેન્ચુરી

Pic Credit - BCCI cricket 

સાઉદ શકીલે 208  અબ્દુલ્લાહ શફીકે 201 રન બનાવ્યા હતા

Pic Credit - BCCI cricket 

યશસ્વી જયસ્વાલે  ઈંગ્લેન્ડ સામે 209 રન બનાવ્યા

Pic Credit - BCCI cricket 

WTCમાં સૌથી મોટી ઈનિંગ રમનાર બેટ્સમેન બન્યો

Pic Credit - BCCI cricket 

યશસ્વી જયસ્વાલે  એક તીરથી બે શિકાર કર્યા

ટીમ ઈન્ડિયામાં સરફરાઝ ખાનની એન્ટ્રીથી પાકિસ્તાની ક્રિકેટરોમાં ખુશીની લહેર