11 એપ્રિલ 2024

બુમરાહનું રેકોર્ડબ્રેક પ્રદર્શન

બુમરાહે RCB વિરૂદ્ધ  કમાલ બોલિંગ કરી

Pic Credit -  IPL

વાનખેડેમાં RCB સામે  5 વિકેટ લીધી

Pic Credit -  IPL

4 ઓવરમાં 21 રન આપી  5 વિકેટ ઝડપી

Pic Credit -  IPL

RCB સામે એક મેચમાં  પાંચ વિકેટ લેનાર  પહેલો બોલર બન્યો

Pic Credit -  IPL

બુમરાહે આશિષ નહેરાનો તોડ્યો રેકોર્ડ

Pic Credit -  IPL

RCB સામે સૌથી વધુ  29 વિકેટ ઝડપી  બનાવ્યો રેકોર્ડ

Pic Credit -  IPL

બુમરાહે બીજીવાર  IPLમાં પાંચ વિકેટ લીધી

Pic Credit -  IPL

બે વાર પાંચ વિકેટ લેનાર મુંબઈ ઈન્ડિયન્સનો  પહેલો બોલર બન્યો

Pic Credit -  IPL

પિતાએ છોડી સરકારી નોકરી, સંબંધીઓ ઉડાવતા હતા મજાક, હવે બેટિંગથી IPLમાં મચાવી ધમાલ, જાણો કોણ છે નીતિશ રેડ્ડી?