જ્હાન્વી કપૂરને હવે તેના માતા-પિતાની ઓળખની જરુર નથી
જ્હાન્વી કપૂર તેના નવા ફોટોશૂટને કારણે ફરી એકવાર ચર્ચામાં છે
આ વખતે અભિનેત્રી એકદમ અલગ અને સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે
અભિનેત્રીની સાદગીએ લોકોને દિવાના બનાવી દીધા છે
ફિલ્મો સિવાય જ્હાન્વી તેના લુકના કારણે પણ ચર્ચામાં રહે છે
લેટેસ્ટ ફોટોઝમાં જ્હાન્વી સિમ્પલ કોટન સાડી પહેરેલી જોવા મળી રહી છે
અભિનેત્રી સિમ્પલ મેકઅપ સાથે વાળમાં ગજરો નાંખ્યો
જ્હાન્વીના ચાહકો તેની દરેક ફિલ્મ માટે ઉત્સાહિત હોય છે
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
જાપાની લોકોના લાંબા અને સ્વસ્થ જીવનનું રહસ્ય શું છે? આવો જાણીએ કારણ
અહિ ક્લિક કરો