સફેદ ડ્રેસમાં અવનીત કૌરની તસવીર આવી સામે

Courtesy : Instagram

અવનીત કૌરે હાલમાં ઈટલીમાં વેકેશન માણી રહી છે. 

Courtesy : Instagram

અભિનેત્રીનો આ લુક એકદમ ગ્લેમરસ લાગે છે.

Courtesy : Instagram

અભિનેત્રી તેની તસવીરો સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. 

Courtesy : Instagram

તાજેતરમાં, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે 

Courtesy : Instagram

જેમાં તે સફેદ અને બેજ ડ્રેસ પહેરેલી જોવા મળે છે.

Courtesy : Instagram

આ તસવીરોમાં અભિનેત્રીએ વી નેકલાઇન ક્રોપ ટોપ સાથે લો વેસ્ટ સ્કર્ટ પહેર્યું છે. 

Courtesy : Instagram

અવનીત કૌરે ગોલ્ડન રંગના નેકપીસ સાથે તેના ગળામાં ચેન પણ પહેર્યો છે.  

Courtesy : Instagram

અવનીત કૌરે હાથમાં વીંટી અને બંગડીઓ પણ પહેરી છે.  

Courtesy : Instagram

તેના દેખાવને પૂર્ણ કરવા માટે, અવનીતે તેના વાળમાં  રિબન લગાવી છે.  

Courtesy : Instagram

અવનીત કૌરનો આ ગ્લેમર્સ લુક તમે જોયો ?

Courtesy : Instagram