જાણો વિશ્વનું સૌથી મોટું અને ભારે ફળ કયું છે 

18 Sep 2023

આ ફ્રુટ્સનો ઉપયોગ શાકભાજી તરીકે પણ થાય છે

18 Sep 2023

ફણસનું નામ સાંભળતા જ લોકોના મોંઢામાં પાણી આવી જાય છે

18 Sep 2023

ફણસ પોષક તત્વોથી ભરપૂર હોય છે

18 Sep 2023

jackfruitને વિશ્વનું સૌથી મોટું અને ભારે ફળ માનવામાં આવે છે 

18 Sep 2023

સૌથી મોટું ફળ જેકફ્રૂટ છે, જેનું કદ 10 થી 25 કિલોગ્રામથી પણ વધારે હોય છે

18 Sep 2023

જેકફ્રૂટ વજન ઘટાડવા માટે ફાયદાકારક

18 Sep 2023

જેકફ્રૂટ પાચનતંત્રને સુધારે છે

18 Sep 2023

આ ફળ  ડાયાબિટીસના દર્દીઓ માટે દરેક રીતે ફાયદાકારક  

18 Sep 2023

જન્મદિવસ પર ટીમ ઈન્ડિયાએ આપ્યું એશિયા કપનું ગિફટ, PM મોદીએ પાઠવી શુભકામના