જાણો બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂરની નેટવર્થ

Courtesy: Instagram

એક્ટ્રેસ કરીના કપૂર હાલમાં ફિલ્મ 'જાને જાન'ને લઈને ચર્ચામાં છે

Courtesy: Instagram

કરીનાએ વર્ષ 2000માં ફિલ્મ 'રેફ્યુજી'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી

Courtesy: Instagram

સૈફ અલી ખાન સાથે કરીના કપૂર મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે, જેની કિંમત કરોડોમાં છે

Courtesy: Instagram

સૈફ અને કરીના પાસે પટૌડી હાઉસ પણ છે, જેની કિંમત લગભગ 800 કરોડ રૂપિયા છે

Courtesy: Instagram

caknowledgeના રિપોર્ટ મુજબ કરીના કપૂરની ટોટલ નેટવર્થ 60 મિલિયન ડોલરની આસપાસ છે

Courtesy: Instagram

કરીના કપૂર દર વર્ષે લગભગ 10-12 કરોડ રૂપિયાની કમાણી કરે છે

Courtesy: Instagram

કરીના પાસે મર્સિડીઝ, ઓડી, લેક્સસ, લેન્ડ રોવર ડિફેન્ડર અને રેન્જ રોવર વોગ કાર છે

Courtesy: Instagram

એક્ટ્રેસ કરીના કપૂર હાલમાં ફિલ્મ 'જાને જાન'ને લઈને ચર્ચામાં છે

Courtesy: Instagram

બેકલેસ આઉટફિટ પહેરીને અવનીત કૌરે ફ્લોન્ટ કર્યું ટેટૂ, જુઓ Photos

Courtesy: Instagram