બોલિવુડ એક્ટ્રેસ અવનીત કૌરે ફ્લોન્ટ કર્યું ટેટૂ

Courtesy : Instagram

અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Courtesy : Instagram

એક્ટ્રેસે તેના લેટેસ્ટ લુકની તસવીરોથી તેના ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે

Courtesy : Instagram

અવનીત કૌર પોતાના બોલ્ડ લુકથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે

Courtesy : Instagram

અવનીત કૌરની દરેક સ્ટાઈલના ફેન્સ દિવાના છે

Courtesy : Instagram

આ લુકમાં અવનીત કૌર ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે

Courtesy : Instagram

તસવીરોમાં અવનીત કૌરે પર્પલ અને બ્લેક ચેક્સમાં બેકલેસ બોડીકોન ડ્રેસ પહેર્યો છે

Courtesy : Instagram

અવનીતે હાઈ બન અને મિનિમલ મેકઅપ કરીને પોતાના લુકને કમ્પલીટ કર્યો છે

Courtesy : Instagram

અવનીત કૌરે ફોટોશૂટ દરમિયાન પોતાની બેક પર ટેટૂ ફ્લોન્ટ કરીને સેક્સી પોઝ આપ્યા છે

Courtesy : Instagram

પરિણીતી ચોપરાના લગ્નમાં નહીં આવે નિક જોનસ? જાણો કારણ

Courtesy : Instagram