ગાઝાના હમાસ ગૃપ અને ઈઝરાયેલ વચ્ચે ફરી એકવાર શરૂ થયું યુદ્ધ

7 ઓક્ટોબર 2023

Pic Credit- Social Media

હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા રોકેટ હુમલા

ઈઝરાયેલ પર છોડવામાં આવ્યા 5000 રોકેટ

ઈઝરાયેલના સરહદ પર આવેલા શહેરો પર કરવામાં આવ્યા હુમલા

તેલ અવીવમાં ઘણા વાહનોને થયું નુકસાન

વાયરલ વીડિયોમાં સળગતી જોવા મળી રહી છે ટેન્ક

હમાસે ઈઝરાયલી સેનાના અત્યાચારના વિરોધમાં કર્યો હુમલો

ગાઝા પટ્ટી પર છે હમાસનું  શાસન

ઈઝરાયેલને સમર્થન આપતો એક મુસ્લિમ દેશ છે ઇજિપ્ત

સિક્કિમમાં આવેલા પૂરના પાણીમાં સેનાના 23 જવાન તણાયા