ઈશા અંબાણીએ બિઝનેસ વર્લ્ડમાં કરી મોટી કમાલ

24 July, 2025

Tv9 Gujarati

ઈશા અંબાણી આજે બે બાળકોની માતા હોવા છતાં બિઝનેસ જગતમાં સતત સક્રિય છે.

બે બાળકોની માતા

AJIO એ ઈશા અંબાણી દ્વારા શરૂ કરાયેલ સૌથી લોકપ્રિય ફેશન પ્લેટફોર્મ છે.

AJIO

Reliance Trendsને રીબ્રાન્ડ કરી ઈશાએ યુવાનો માટે કિફાયતી ફેશન ઉપલબ્ધ કરાવ્યું.

Reliance Trends

Tira Beauty એ ઈશાની પહેલ છે જે Nykaaને સ્પર્ધા આપી રહી છે.

Tira Beauty

Hamleys Indiaને ઈશાએ રીડિઝાઇન કરી તેને ફેમિલી એન્ટરટેનમેન્ટ સ્પોટમાં બદલી દીધું.

Hamleys India

Freshpik એ પ્રીમિયમ ગ્રોસરી માટેનું લક્ઝરી બ્રાન્ડ છે જે હેલ્ધી લાઇફસ્ટાઇલને લગતું છે.

Freshpik

ઈશા આજે બાળકોની સાથે પિતાના બિઝનેસમાં પણ સહયોગ આપી રહી છે.

પિતાના બિઝનેસમાં સહયોગ

ઈશા અંબાણીની અંદાજિત નેટવર્થ ₹830 કરોડ છે.

નેટવર્થ