IPL 2022 Auction કેટલા ખેલાડીઓ પર બોલી લાગશે

IPL 2022 Auction કેટલા ખેલાડીઓ પર બોલી લાગશે

IPL 2022ની હરાજી માટે 600 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું

પ્રથમ દિવસે 10 ટીમોએ માત્ર 74 ખેલાડીઓને ખરીદ્યા

 મેગા ઓક્શનના ઓક્શનર હ્યુ એડમિડ્સની તબિયત અચાનક બગડી ગઈ હતી. તે હરાજી દરમિયાન જ બેહોશ થઈ ગયા હતા 

જ્યારે સેંકડો ખેલાડીઓ પર હજુ બોલી લગાવવાની બાકી છે

તમામ 10 ફ્રેન્ચાઇઝીએ ઘણા ભારતીય અને વિદેશી ખેલાડીઓ પર  પૈસા ખર્ચ્યા