ચેન્નાઈ સુપર કિંગ્સને મળ્યો નવો ધોની

27 માર્ચ 2024

ધોનીએ IPL 2024 શરૂ થવાના એક દિવસ પહેલા છોડી CSKની કપ્તાની

Pic Credit -  IPL

ધોનીની જગ્યાએ CSKએ ઋતુરાજ ગાયકવાડને  બનાવ્યો કપ્તાન

Pic Credit -  IPL

સવાલ એ છે કે  ઋતુરાજને જ કેમ  કેપ્ટનશિપ સોંપાઈ?

Pic Credit -  IPL

ધોનીએ ઋતુરાજને  કેપ્ટનશિપ સોંપવા અંગે આપ્યો જવાબ

Pic Credit -  IPL

ધોનીએ કહ્યું-  ઋતુરાજનો સ્વભાવ શાંત છે વધુ રીએક્ટ નથી કરતો

Pic Credit -  IPL

ધોનીને ઋતુરાજનો  સ્વભાવ અને વ્યવહાર  પસંદ છે

Pic Credit -  IPL

ઋતુરાજ અને ધોનીમાં  અનેક સમાનતા છે એટલા માટે તેને કપ્તાન બનાવ્યો

Pic Credit -  IPL

ઋતુરાજની કપ્તાનીમાં  ચેન્નાઈ પહેલી બે મેચ  જીતી ચૂક્યું છે.

Pic Credit -  IPL

IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ