27 માર્ચ 2024

રોહિત શર્મા  200 નોટ આઉટ

રોહિત શર્મા માટે  આજે ખાસ દિવસ

Pic Credit -  IPL

રોહિત શર્માની  મુંબઈ ઈન્ડિયન્સમાં  ડબલ સેન્ચુરી

Pic Credit -  IPL

રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 200 મેચ રમનાર પહેલો ખેલાડી બન્યો

Pic Credit -  IPL

હૈદરાબાદમાં  મેચ શરૂ થયા પહેલા  રોહિતનું થયું સન્માન

Pic Credit -  IPL

સચિન તેંડુલકરે  રોહિત શર્માને  ખાસ ટી-શર્ટ આપી

Pic Credit -  IPL

મુંબઈ ઈન્ડિયન્સની  આ ખાસ ટી-શર્ટ પર  200 લખ્યું હતું

Pic Credit -  IPL

2011માં રોહિત  મુંબઈ ઈન્ડિયન્સમાં  સામેલ થયો હતો

Pic Credit -  IPL

રોહિત 2013માં  મુંબઈનો કેપ્ટન બન્યો  5  વાર ટીમને ચેમ્પિયન બનાવ્યું

Pic Credit -  IPL

IPLના ઈતિહાસમાં સૌથી વધુ વાર મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ટોપ-5 ખેલાડીઓ