27 માર્ચ 2024

ભગવાન કૃષ્ણના શરણમાં કેમરૂન ગ્રીન

કેમરૂન ગ્રીન કૃષ્ણ ભક્તિમાં લીન

Pic Credit -  IPL

કેમરૂન ગ્રીન  ગર્લફ્રેન્ડ સાથે  મંદિર પહોંચ્યો

Pic Credit -  IPL

બેંગલુરુમાં Iskcon મંદિરમાં ભગવાનના આશીર્વાદ લીધા

Pic Credit -  IPL

કેમરૂન ગ્રીને  સોશિયલ મીડિયા પર  તસવીર શેર કરી

Pic Credit -  IPL

કેમરૂન ગ્રીન  IPL 2024માં  RCB તરફથી રમી રહ્યો છે

Pic Credit -  IPL

IPL 2024માં  પહેલી બે મેચમાં  ગ્રીન રહ્યો ફ્લોપ

Pic Credit -  IPL

પહેલી બે મેચમાં  ગ્રીને માત્ર 21 રન બનાવ્યા છે

Pic Credit -  IPL

કેમરૂન ગ્રીનને IPLમાં  RCBએ 17.50 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો 

Pic Credit -  IPL

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ