IPL 2024માં રાજસ્થાનના બોલરે તોડ્યું પ્રીટિ ઝિન્ટાનું દિલ, સ્ટેડિયમમાં થઈ નિરાશ

13  April, 2024

રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું છે.

તેણે રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં જીત નોંધાવી હતી.

પ્રથમ બેટિંગ કરતા પંજાબે 147 રન બનાવ્યા હતા.

આ દરમિયાન આશુતોષ શર્માએ 16 બોલમાં 31 રન બનાવ્યા હતા.

આ મેચમાં RRના બોલઅર આવેશ ખાને બે વિકેટ લીધી હતી.

મહત્વનું છે કે કેશવ મહારાજે પણ મહત્વની બે વિકેટ લીધી હતી.

યુવી ચહલે પણ એક મહત્વની વિકેટ લીધી હતી.

આ બોલરે પંજાબની મહત્વની વિકેટ લઈ મેચ પલટી હતી.  

પંજાબે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી

પંજાબની સતત બીજી હારને કારને પ્રીટિ ઝિન્ટા નિરાશ થઈ હતી.