19 માર્ચ 2024

IPL 2024માં  ગેલ અને ડી વિલિયર્સની એન્ટ્રી

22 માર્ચથી  IPL 2024ની થશે શરૂઆત

Pic Credit - IPL

બે દિગ્ગજ ખેલાડીઓ  ગેલ અને ડી વિલિયર્સનું IPLમાં થયું કમબેક

Pic Credit - IPL

આ વખતે મેદાનમાં નહીં કોમેન્ટ્રી બોક્સમાં  મચાવશે ધમાલ

Pic Credit - IPL

ગેલ અને ડી વિલિયર્સ  JIO સિનેમા કોમેન્ટ્રી  ટીમમાં સામેલ

Pic Credit - IPL

બંનેને આખી સિઝનમાં  કોમેન્ટ્રી કરવાના  2 થી 3 કરોડ મળશે

Pic Credit - IPL

ગેલ અને ડી વિલિયર્સ  IPL ઈતિહાસના  સૌથી વિસ્ફોટક બેટ્સમેન

Pic Credit - IPL

બંનેએ IPLમાં  અનેક રેકોર્ડ બનાવ્યા છે

Pic Credit - IPL

હવે બંને કોમેન્ટ્રી કરી  દર્શકોનું મનોરંજન કરશે

Pic Credit - IPL

વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો