02 November 2023
દિવાળીનો ખર્ચો કાઢવા આ શેર્સમાં કરો રોકાણ, 10-12 દિવસમાં જ મળી જશે વળતર
આ ટાર્ગેટ નોટ કરી લો, 10થી 12 દિવસમાં જ મળશે જોરદાર રિટર્ન
ICICI ડાયરેક્ટ દ્વારા મોમેન્ટમ પિક્સમાં ત્રણ ક્વોલિટી શેરમાં ખરીદીની સલાહ
બ્રોકરેજ હાઉસ દ્વારા 14 દિવસને ધ્યાને લઇને શેરના ટાર્ગેટ અને સ્ટોપલેસ આપ્યા
બ્રોકરેજ હાઉસે RCF ખરીદીની સલાહ આપી, ટાર્ગેટ 138, સ્ટોપલોસ 121
MOIL ખરીદીની સલાહ બ્રોકરેજ હાઉસે આપી, ટાર્ગેટ 252, સ્ટોપલોસ 220
બ્રોકરેજ હાઉસની Persistent Systems ખરીદીની સલાહ, ટાર્ગેટ 6480, સ્ટોપલોસ 5790
Axis સિક્યોરિટીઝે Canara Bank શેર ખરીદીની સલાહ,ટાર્ગેટ 372, સ્ટોપલોસ 350
Axis સિક્યોરિટીઝે ફાર્મા કંપની એલ્કેમ લેબોરેટરીઝ પર ખરીદની સલાહ આપી, ટાર્ગેટ 3588, સ્ટોપલોસ 3505
નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો
38 ટકા સુધી રિટર્ન મેળવવા દિવાળીની સીઝનમાં ખરીદો આ 5 શેર
01/11/2023
અહીં ક્લિક કરો