38 ટકા સુધી રિટર્ન મેળવવા દિવાળીની સીઝનમાં ખરીદો આ 5 શેર
01/11/2023
બ્રોકરેજ ફર્મ શેરખાને આગામી એક વર્ષ માટે 5 શેર ખરીદવાની સલાહ આપી
એક વર્ષમાં 38 ટકા સુધીનું રિટર્ન મેળવી શકો છો
શેરખાને AU Small Finance Bank ખરીદીની સલાહ આપી, ટાર્ગેટ રુપિયા 750, 13 ટકા રિટર્ન મળી શકે
GATI ખરીદીની પણ શેરખાને સલાહ આપી, ટાર્ગેટ 184 રુપિયા, 13 ટકા રિટર્ન મળી શકે
શેરખાને SBI ખરીદવાની પણ સલાહ આપી, ટાર્ગેટ રુપિયા 710, 25 ટકા રિટર્ન મળી શકે
PVR INOX ખરીદવાની પણ શેરખાને આપી સલાહ, ટાર્ગેટ રુપિયા 2200,38 ટકા રિટર્ન મળી શકે
JK Lakshmi ખરીદવાની પણ શેરખાનની સલાહ, ટાર્ગેટ રુપિયા 850,22 ટકા રિટર્ન મળી શકે
નોંધ : મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને છે આધીન, રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો
આલીશાન ઘરનો માલિક છે જસપ્રીત બુમરાહ, જુઓ તસવીરો
31 Oct 202
Pic credit - Freepik
અહીં ક્લિક કરો