જીવનમાં આગળ વધવું હોય તો  આ 5 જગ્યાથી બચજો 

05 Oct, 2024

દરેક લોકોને જીવનમાં આગળ વધવાની ચાહના હોય છે, જેના માટે માનવી સખત મહેનત કરતો હોય છે.

પરંતુ કેટલીક એવી વાત છે જે લોકોએ ચોક્કસ પણે ધ્યાનમાં રાખવી જોઈએ. જે જીવનમાં આગળ વધવા માટે ખૂબ જરૂરી છે.

ઈન્દ્રેશજી મહારાજે આ અંગે જણાવ્યું કે, લક્ષ્મીનો ખોટી જગ્યાએ પ્રયોગ કરવાનું ટાળવું જોઈએ.

અયોગ્ય વસ્તુઓનું સેવન ટાળવું ખૂબ જરૂરી છે.

પર સ્ત્રી કે પર પુરુષ પર કોઈ ખરાબ દ્રષ્ટિભાવ નહીં રાખવો.

ચોથું છે કે લોકોએ જીવનમાં હિંસા અને કલેશ થી બચવાનું છે.

અંતમાં એક મહત્વની વસ્તુ મહારાજે જણાવી હતી કે વગર મહેનતનું  ધન કમાવું નહીં. 

જીવનમાં આગળ વધવા માટે આટલી વાતોનું દરેક લોકોએ ધ્યાન રાખવું જરૂરી છે. 

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે ફક્ત આપની જાણકારી માટે છે. 

All Images -Canva

indresh ji maharaj on Avoid these five things for success (1)

indresh ji maharaj on Avoid these five things for success (1)