આ એન્જિનિયરિંગ કોલેજ IITને પણ આપે છે ટક્કર

10 સપ્ટેમ્બર 2023

Pic credit - Freepik

ઈન્દિરા ગાંધી દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટી ફોર વુમન

કોલેજ

આ એક મહિલા એન્જિનિયરિંગ કોલેજ છે

મહિલા કોલેજ

અહીંનું પ્લેસમેન્ટ IIT ની સમકક્ષ છે

પ્લેસમેન્ટ

આ કોલેજ છોકરીઓ માટે શ્રેષ્ઠ છે

બેસ્ટ કોલેજ

 2023માં 82 ટકાથી વધુ પ્લેસમેન્ટ થયા છે

જોબ

82 લાખ રૂપિયા સુધીના વાર્ષિક પેકેજ પર અહીં પ્લેસમેન્ટ થયું હતું

પેકેજ

મોટી કંપનીઓ પ્લેસમેન્ટમાં ભાગ લે છે

હાયરિંગ

જીમમાં ગયા વિના ફિટ રહેવુ હોય તો આ એક્ટિવિટીઝ કરો