બિઝનેસમેન કે ક્રિકેટર નહીં, જાણો ભારતમાં સૌપ્રથમ પ્રાઈવેટ જેટ કોણે ખરીદ્યું હતું?

13  April, 2024

આજકાલ ધનિકો માટે પ્રાઈવેટ જેટની માલિકી એક સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે.

પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં સૌપ્રથમ પ્રાઈવેટ જેટ કોણે ખરીદ્યું હતું?

કેટલાક ભારતીય દિગ્ગજ ક્રિકેટ ખેલાડીઓ પાસે પોતાનું ખાનગી જેટ છે

દુનિયાભરના અમીરોએ પ્રાઈવેટ જેટ રાખવાનું શરૂ કર્યું છે.

શું તમે જાણો છો કે કેટલા ભારતીયો પાસે પોતાના પ્રાઈવેટ જેટ છે?

હાલમાં 142 થી વધુ લોકો પાસે પ્રાઈવેટ જેટ છે

મુકેશ અંબાણી, અનિલ અંબાણી, વિજય માલ્યા, રતન ટાટા અને ગૌતમ સિંઘાનિયા પાસે પોતાના જેટ એરક્રાફ્ટ છે.

ભારતનું પ્રથમ પ્રાઈવેટ જેટ પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહે ખરીદ્યું હતું.

તેમણે પ્રથમ પ્રાઇવેટ જેટ 1910માં યુનાઇટેડ કિંગડમ પાસેથી ખરીદ્યું હતું.

મહારાજા ભૂપિન્દર સિંહે 1900-1938 સુધી પટિયાલા, પંજાબ પર શાસન કર્યું