એશિયન ગેમ્સ માટે સવિતાનું બલિદાન

29 sept 2023

photo : insta

ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન સવિતા પુનિયા ટીમને ગોલ્ડ મેડલ જીતાડવા માંગે છે

photo : insta

સવિતાએ ફિટનેસ માટે પાણીપુરી અને પિઝા છોડ્યા

photo : insta

સવિતાએ આ વર્ષે અંકિત બલહારા સાથે લગ્ન કર્યા છે

photo : insta

સવિતાએ આ વર્ષે લગ્ન કર્યા છે, એશિયન ગેમ્સ માટે હનીમુન પર ગઈ નથી

photo : insta

તેમજ ટીમે આગામી વર્ષે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરાવી મેડલ જીતાડવા માંગે છે

photo : insta

ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સમાં પૂલ Aની પ્રથમ મેચમાં સિંગાપોરને 13-0થી હરાવ્યું 

photo : insta

ભારતે હવે 29 સપ્ટેમ્બરે મલેશિયા સામે ટકરાશે

photo : insta

Asian Gamesમાં ભારતે 8 ગોલ્ડ, 12 સિલ્વર, 12 બ્રોન્ઝઃ કુલ 32 મેડલ જીત્યા

photo : insta

8 વર્ષ બાદ વર્લ્ડકપમાં રમશે દિગ્ગજ ખેલાડી, 2015માં કર્યું હતું દમદાર પ્રદર્શન

photo : insta