ગાડીઓની જુદા જુદા રંગની નંબર પ્લેટ શું સૂચવે છે?

2 Aug 2025

Pic credit - pexels

By: Mina Pandya

આપણે રોજ રસ્તા પર સફેદ, પીળી, કાળી કે લીલા રંગની નંબર પ્લેટવાળી ગાડીઓ જોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે લીલા રંગની નંબર પ્લેટની એક ખાસ ઓળખ હોય છે.

2 Aug 2025

Pic credit - pexels

By: Mina Pandya

ભારતમાં ગાડીઓની નંબર પ્લેટ માત્ર ગાડીનું રજિસ્ટ્રેશન જ નથી દર્શાવતી, પરંતુ તેનાથી એ પણ સમજી શકાય છે કે ગાડી ખાનગી છે, કોમર્શિયલ છે સરકારી છે કે ઈલેક્ટ્રીક

Pic credit - pexels

નંબર પ્લેટ

By: Mina Pandya

યુટ્યુબ ચેનલ @Theoriginalaman9 પર આ જ નંબર પ્લેટ કોડ્સ વિશે જાણકારી આપવામાં આવી છે. તો આવો જાણીએ તેના વિશે. 

Pic credit - pexels

નંબર પ્લેટ કોડ

By: Mina Pandya

આ સૌથી સામાન્ય નંબર પ્લેટ હોય છે. જે પ્રાઈવેટ વાહનો પર લગાવવામાં આવે છે. જેમા બેકગ્રાઉન્ડ સફેદ હોય છે અને તેના પર નંબર અને અક્ષર બ્લેક રંગના હોય છે.

Pic credit - pexels

સફેદ

By: Mina Pandya

આ નંબર પ્લેટમાં બેકગ્રાઉન્ડ પીળુ હોય છે અને તેના પર લખવામાં આવેલો નંબર કાળા રંગનો હોય છે. આ કોમર્શિયલ વાહનો માટે હોય છે. જેમ કે ટેક્સી, ઓટો, ટ્રક વગેરે

Pic credit - pexels

પીળી નંબર પ્લેટ

By: Mina Pandya

આ નંબર પ્લેટનું બેકગ્રાઉન્ડ બ્લેક હોય છે અને તેના પર પીળા અક્ષર હોય છે. તેનો ઉપયોગ એ ગાડીઓમાં થાય છે જે કોમર્શિયલ રજિસ્ટ્રેશન માટે હોય છે. 

Pic credit - pexels

કાળી નંબર પ્લેટ

By: Mina Pandya

આ નંબર પ્લેટનો ઉપયોગ ઈલેક્ટ્રીક વાહનો માટે થાય છે. જો એ વ્યક્તિગત ઉપયોગમાં આવતુ EV નંબર સફેદ અક્ષરમાં હોય છે અને જો કોમર્શિયલ છે તો અક્ષર પીળા રંગના હોય છે. 

Pic credit - pexels

લીલી નંબર પ્લેટ 

By: Mina Pandya

લાલ નંબર પ્લેટનો ઉપયોગ ખાસ કરીને એવી ગાડીઓ માટે કરવામાં આવે છે. જે હજુ સુધી પરમેનન્ટ રજિસ્ટ્રેશનમાં ન આવ્યા હોય અથવા કોઈ ગવર્નમેન્ટ અધિકારીની હોય છે. 

Pic credit - pexels

લાલ નંબર પ્લેટ

By: Mina Pandya

આ ખાસ કરીને વિદેશી દૂતાવાસોના અધિકારીઓની ગાડીઓમાં હોય છે. જેમા વાદળી બેકગ્રાઉન્ડ અને અક્ષર સફેદ હોય છે. 

Pic credit - pexels

વાદળી નંબર પ્લેટ

By: Mina Pandya

સેનાની ગાડીઓની નંબર પ્લેટ કાળા રંગની હોય છે અને તેના પર સફેદ રંગથી નંબર લખેલા હોય છે. જેમા ઉપરની તરફ તીરનું ચિન્હ હોય છે જે દર્શાવે છે કે ગાડી ભારતીય સેનાની છે. 

Pic credit - pexels

ભારતીય સેનાની નંબર પ્લેટ

By: Mina Pandya

અહીં આપવામાં આવેલી જાણકારી સંપૂર્ણપણે યુટ્યુબ ચેનલ @Theoriginalaman9 પર દર્શાવવામાં આવેલી જાણકારીને આધારીત છે. tv9ગુજરાતી તેની કોઈપણ બાબતની સત્યતા કે સટીક્તાની પુષ્ટિન નથી કરતી.

Pic credit - pexels

Disclaimer

By: Mina Pandya