અદનાન સામી આજે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે

અદનાન સામી પોતાના પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચાનો ભાગ રહ્યો છે

અદનાન સામી બેસ્ટ સિંગરમાંથી એક છે, સિંગરે 4 લગ્ન કર્યા છે

અદનાન સામીએ ઝેબા બખ્તિયાર સાથે લગ્ન કર્યા હતા, બંનેને એક પુત્ર અજાન ખાન છે

ત્યારબાદ 2001માં સામીએ દુબઈની સબા ગલદારી સાથે લગ્ન કર્યા હતા, દોઢ વર્ષ પછી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો

ત્યારબાદ અદનાને 2008માં ફરી સબા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંને એક વર્ષ પછી અલગ થઈ ગયા

વર્ષ 2010માં અદનાન સામીએ રોયા ખાન સાથે લગ્ન કર્યા હતા

રોયા અને અદનાનને એક પુત્રી છે. જેનું નામ મેડિના સામી ખાન છે

અનન્યા પાંડેનો ગ્લેમરસ લુક જોઈને ફેન્સ થઈ ગયા દિવાના, જુઓ Photos