અનન્યા પાંડેનો ગ્લેમરસ લુક જોઈને ફેન્સ થઈ ગયા દિવાના

અનન્યા પાંડેએ સાડીમાં ગ્લેમરસ તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે

તસવીરોમાં અનન્યા ખૂબ જ સુંદર લાગી રહી છે, ફોટો જોઈને ફેન્સ તેના પર ફિદા થયા અને કોમેન્ટ કરવા લાગ્યા

અનન્યા પાંડેની તસવીરો પર ફેન્સે કોમેન્ટ કરી હતી કે તમે ખૂબ જ સુંદર છો, જ્યારે અન્ય ફેન્સે કહ્યું કે પ્રિન્સેસ

બ્લાઉઝ અને સાડીમાં અનન્યાનો ગ્લેમરસ લુક ખૂબ જ પસંદ આવ્યો, જેને જોઈને ફેન્સ તેના દિવાના બની ગયા

અનન્યા પાંડેએ સાડી અને બ્લાઉઝ સાથે તેનો ગ્લેમરસ લુક કમ્પલીટ કર્યો, તે તસવીરોમાં સુંદર દેખાઈ રહી છે

અનન્યા તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે અને અવારનવાર તસવીરો શેર કરતી રહે છે

અનન્યા પાંડેનો ગ્લેમરસ લુક જોઈને ફેન્સ થઈ ગયા દિવાના

કરીના કપૂરને ક્લાસી લૂકમાં જોઈને ફેન્સે કહ્યું 'ગોર્જિયસ મોમ', જુઓ Photos