20 December 2023

Photo : Instagram

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત લલિત મોદીએ કરી હતી

20 December 2023

Photo : Instagram

પહેલા આ લીગને બીસીસીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી

20 December 2023

Photo : Instagram

હવે આઈપીએલમાં રમવાનું દરેક ખેલાડીનું સપનું બની ગયું છે

20 December 2023

Photo : Instagram

લીગની પ્રથમ સિઝન 2008માં રમાઈ હતી 

20 December 2023

Photo : Instagram

 વિદેશી ખેલાડીઓએ પણ આ લીગમાં રમવાનું હતું

20 December 2023

Photo : Instagram

મોદીએ વિવિધ દેશોના ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી અને તેમને સમજાવ્યા

20 December 2023

Photo : Instagram

પાકિસ્તાનના ખેલાડીઓ પણ પ્રથમ સિઝનમાં રમતા જોવા મળ્યા હતા

20 December 2023

Photo : Instagram

લલિત મોદી હવે ક્રિકેટથી દુર છે, પોતાના બિઝનેસ પર સંપૂર્ણ ધ્યાન આપે છે

20 December 2023

Photo : Instagram

લલિત મોદી લંડનમાં રહે છે, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

IPL ઓક્શન 2024ના અનકેપ્ટ ભારતીય ખેલાડીઓ જે રાતો રાત બન્યા કરોડપતિ